Business1 year ago
સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો ટાટા ગ્રુપનો IPO, એન્કર રોકાણકારોને મળશે સારો રિસ્પોન્સ
ટાટા ગ્રૂપની પેટાકંપની ટાટા ટેક્નોલોજીસ લિમિટેડનો IPO આજે રોકાણકારો માટે ખુલશે. Tata Technologies Limited એ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપની છે. ટાટા ટેક્નોલોજીસમાં પણ ટાટા મોટર્સનો હિસ્સો છે....