Gujarat2 years ago
અમદાવાદમાં સ્વાગતની અભૂતપૂર્વ તૈયારીઓ, PM મોદી આજે સાંજે પહોંચશે ગુજરાત, બોડેલી અને વડોદરામાં મોટા કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાત પહોંચશે. નવી સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજ્યમાં...