Gujarat2 years ago
PM Modi Degree Case: માનહાનિના કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, ગુજરાત હાઈકોર્ટે સમન્સ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને નેતા સંજય સિંહને આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે...