Entertainment2 years ago
બૉલીવુડ માટે છવાઈ શોકની લહેર! પરિણીતા અને મર્દાની જેવી દમદાર ફિલ્મો આપનાર ફિલ્મ નિર્માતા પ્રદીપ સરકારનું નિધન
જાણીતા ફિલ્મ સર્જક પ્રદીપ સરકારનું નિધન થયું છે. તેમણે 67 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અને ફિલ્મ નિર્માતા...