Surat2 years ago
સુરત માં વરાછા વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલંલોલ, નહેર બની ઉકરડો
સુનિલ ગાંંજાવાલા સુરત મહાપાલિકા દર વર્ષે ચોમાસાના પ્રારંભ પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરે છે. જો કે, વહીવટી તંત્રએ પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારી હોવાના ચિત્રો અને ઘટનાઓ...