Entertainment2 years ago
Citadel Trailer Release : પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’ સિરીઝનું થયું રિલીઝ ટ્રેલર, એક્ટ્રેસ એક્શન અવતારમાં જોવા મળી
બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની આગામી વેબ સીરિઝ ‘સિટાડેલ’ને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાં જ આ સીરિઝમાંથી...