Panchmahal2 years ago
નવાગામ કુંભારપાલ્લી રોડ ઉપર નાળુ બેઠુ PWD ની પોલ ખુલી
નવાગામ કુંભાર પાલ્લીનો રોડ ગણતરીના દિવસોમાં જ તુટ્યો રોડમાં મોટાપાયે ગેરરીતી થતા નાળુ બેસી ગયું ખેડૂતોએ સ્વખર્ચે નાળાનું રીપેરીંગ કામ શરૂ કર્યું ઘોઘંબા તાલુકાના નવાગામ કુંભાર...