Sports3 years ago
australian open : રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર, 65મા ક્રમાંકિત ખેલાડીએ સીધા સેટમાં હરાવ્યા
australian open ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ ગયો છે. ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં તેને સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યુએસએના મેકેન્ઝી મેકડોનાલ્ડે...