Mahisagar3 years ago
ગુજરાતનું એવુ ગામ જ્યાં પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની યાદ માં મેળો ભરાઈ છે
આંબલી અગિયારસ પાવન અવસરે મહીસાગર જીલ્લા ના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ના રાજસ્થાન બોર્ડર પર આવેલ સરસવા ગામે આદિવાસી ઓના ભવ્ય અને ભાતીગળ મેળા નું આયોજન...