Panchmahal3 years ago
હાલોલ ખાતે મારવાડી સમાજ દ્વારા રામદેવ મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો
હાલોલ ખાતે મારવાડી સમાજ દ્વારા દ્વિ દિવસીય રામદેવજી મહારાજનો અગિયારમો પાટોત્સવ ધામધૂમથી ઉત્સાહપૂર્વક અને ભક્તિભાવથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવવામાં આવ્યો છે જેમાં આજે સવારે હોમાત્મક યજ્ઞ...