Vadodara4 years ago
રામકૃષ્ણ મિશન વડોદરા અને બજરંગ દળ ઘોઘંબા દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણની શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ઘોઘંબા તાલુકાની શિક્ષણ અને સંસ્કાર ઘડતર ક્ષેત્રે અગ્રેસર રહેતી નાલંદા વિદ્યાલયમાં રામકૃષ્ણ મિશન વડોદરા અને બજરંગ દળ ઘોઘંબા દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિષય ઉપર એક શિબિરનું આયોજન...