Dahod3 years ago
ઝાલોદ પોલીસ સ્ટેશનમાં રામનવમીના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક
ઝાલોદ નગરમાં આગામી રામનવમીનાં તહેવારને લઈ પીએસઆઇ રાઠવાના અધ્યક્ષ સ્થાને પોલિસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી.આ મીટીંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના સહુ આગેવાનો હાજર રહ્યા...