Gujarat2 years ago
આણંદ જિલ્લામાં રેશનિંગની દુકાનોમાં ડબલ ફિંગર પ્રિન્ટના નિર્ણયથી કાર્ડધારકોને ધરમધકકા, દુકાનદારો ત્રાહિમામ
અગાઉ રપ ટકાના બદલે હવે ૬પ ટકા અંગૂઠો મેચ થાય તો જ સોફટવેર અનાજની કૂપન માન્ય ગણતું હોવાથી ગ્રાહકો પરેશાન -વિનામૂલ્યે તેમજ નાણાંથી મળતા અનાજ માટે...