Sports12 months ago
અશ્વિને રિંકુ સિંહના વખાણમાં કરી આ મોટી વાત, કહ્યું શા માટે તે લેફ્ટ હેન્ડ ધોની કહેવાય છે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં યુવા ડાબોડી ખેલાડી રિંકુ સિંહે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે ભારતીય ઓફ સ્પિનર...