International1 year ago
ભૂતપૂર્વ ક્રિપ્ટો ટાયકૂન સેમ બેંકમેન-ફ્રાઈડ મની લોન્ડરિંગ કેસમાં દોષિત, 110 વર્ષની થઈ શકે છે જેલ
ભૂતપૂર્વ ક્રિપ્ટો ટાયકૂન સેમ બેન્કમેન-ફ્રાઈડ યુએસ ઈતિહાસના સૌથી મોટા મની લોન્ડરિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. સેમ બેન્કમેન-ફ્રાઈડ ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ FTX ના સહ-સ્થાપક છે, જે...