Sports2 years ago
સાનિયા મિર્ઝાએ જ્યાંથી ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું ત્યાં તેને વિદાય મેચ રમી
ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝાએ રવિવારે એક પ્રદર્શની મેચ બાદ ટેનિસમાંથી નિવૃત્તિ લીધી. સાનિયાએ તે જ મેદાન પર પોતાની ઇનિંગ્સનો અંત કર્યો જ્યાંથી તેણે શરૂઆત કરી...