Gujarat2 years ago
શાળાઓમાં ભણાવવામાં આવશે ડિટેક્ટીવ રણછોડ રબારીની ગાથા, હિન્દી ફિલ્મ ભુજમાં સંજય દત્તે ભજવી છે આ ભૂમિકા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાં રણછોડ રબારી વિશે શીખવવામાં આવશે, જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાક આર્મીની જાસૂસી કરી હતી. હિન્દી ફિલ્મ ભુજમાં રબારીની...