Mahisagar3 years ago
સંતરામપુર ST ડેપો દ્વારા લાંબા રૂટો બંધ કરી દેવાતા આવતા જતા મુસાફરો ને હાલાકી
સંતરામપુર ST ડેપો દ્વારા સંતરામપુર થી રાજકોટ, જામજોધપુર,ભાવનગર, પોરબંદર, ધોરાજી ,ઉપલેટા જેવા લાંબા રૂટો ચાલતા હતા તે અચાનક બંધ કરી દેવામાં આવતા સંતરામપુર તાલુકા માંથી મજૂરી...