Panchmahal3 years ago
ગુજરાતી સુપ્રસિધ્ધ લોકગાયિકા સાંત્વની ત્રિવેદી પાવાગઢની મુલાકાતે
દિપક તિવારી દ્વારા “અવધ એક્સપ્રેસ” ગુજરાતી લોક ગાયિકા સાંત્વની ત્રિવેદીએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી ભાવ અને આસ્થાથી 41 ફૂટની ધજા ચઢાવી ગરબાની રમઝટ બોલાવી...