National3 years ago
મેડ ઈન યુએઈ સેટેલાઇટ ફોન સાથે ગોવાથી રશિયન મહિલા પ્રવાસીની ધરપકડ, 10 દિવસમાં બીજી ઘટના
ભારતમાં સેટેલાઇટ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેનો ઉપયોગ ખાસ લોકો માટે થાય છે. આ ટેક્નોલોજી પણ ઘણી મોંઘી છે. ઘણી વખત વિદેશી નાગરિકો તેની સાથે...