Gujarat2 years ago
શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર
રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી આપવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. રાજ્યભરમાંથી વાજપાઈ બેંકેબલ...