International2 years ago
Shooting in Mexico : મેક્સિકોના ગુઆનાજુઆટોમાં ગોળીબાર, હુમલામાં 7 પુરુષો સહિત 3 મહિલાઓના મૌત; 5 ઘાયલ
મેક્સિકોના ગુઆનાજુઆટોમાં એક બારમાં સશસ્ત્ર શખસોએ ઘૂસીને 10 લોકોને ઠાર માર્યા હતા. આ હુમલામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે....