Sports2 years ago
શુભમન ગિલ હોસ્પિટલથી પહોંચ્યો હોટલ, રિકવરી ચાલુ; પાકિસ્તાન સામે રમવું મુશ્કેલ છે
ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા ભલે પહેલી મેચ જીતી ગઈ હોય, પરંતુ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ભારતનો ટોપ ઓર્ડર...