Sports3 years ago
શુભમન ગિલે તોડ્યો સુરેશ રૈનાનો રેકોર્ડ, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની કરી બરાબરી
શુભમન ગિલ હવે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી બની ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી અને ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પસંદગીના ખેલાડીઓની...