સિધ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં ખાલી પડેલ 4 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસના 4-4 ઉમેદવારો તેમજ અપક્ષના 2 ઉમેદવારો...