Chhota Udepur3 years ago
સીહોદ બ્રીજ પર વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું કેટલાક ફેરફાર સાથે એક મહિનો લંબાવવામાં આવ્યું
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે.૫૬ પર આવેલ ભરજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે...