Gujarat2 years ago
જી-૨૦ સમિટમાં પધારેલા પ્રતિનિધિઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને અર્પી અંજલિ
ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવવામાં આવેલ કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવનની આજરોજ જી-૨૦ સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. કેપીએમજીના રાજા ભટ્ટાચાર્યે...