Entertainment2 years ago
ભારતીય સ્પાઈડર મેનને જોઈ ચાહકો ફુલાયા ખુશીથી, પવિત્ર પ્રભાકર માટે થિયેટરોમાં પ્રશંસકો નાચી ઉઠ્યા
દેશ અને દુનિયામાં દરેક વ્યક્તિ સ્પાઈડર મેન માટે દિવાના છે. ભારતીય સ્પાઈડર-મેન પવિત્ર પ્રભાકર નવી એનિમેટેડ ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’માં મોટા પડદા પર પદાર્પણ કરે...