International2 years ago
કેન્યામાં અંધશ્રદ્ધાએ લીધા 47 લોકોના જીવ, પાદરીએ કહ્યું હતું-ભૂખ્યા રહેશો તો જીસસ મળી જશે
આફ્રિકન દેશ કેન્યામાં પાદરીના કહેવાથી 47 લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી હતી. પોલીસને આ મૃતદેહો એક પૂજારીની જમીન પરથી મળી આવ્યા હતા. પોલીસ હજુ પણ...