Gujarat3 years ago
બીજેપી સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધાઈ, ડોક્ટરે સ્યુસાઈડ નોટમાં લખ્યું તેનું નામ
ગીર સોમનાથ જિલ્લા પોલીસે વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત તબીબ અતુલ ચગની આત્મહત્યાના સંદર્ભમાં ભાજપના સાંસદ વિરુદ્ધ FIR નોંધી છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ...