Business3 years ago
નવા વર્ષ પર સરકાર આપી શકે છે ગિફ્ટ, PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા રોકનારાઓ થશે માલામાલ
જો બધુ બરાબર રહ્યું તો સરકારી યોજનાઓના રોકાણકારોને નવા વર્ષની ભેટ જલ્દી મળી શકે છે. સરકાર PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજના પરના વ્યાજમાં એક-બે દિવસમાં...