Sports1 year ago
ભારતના સુમિત નાગલે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રચ્યો ઈતિહાસ, 1989 પછી ગ્રાન્ડ સ્લેમમાં આવું કરનાર બન્યો પ્રથમ ભારતીય
સ્ટાર ભારતીય ખેલાડી સુમિત નાગલે ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મોટો અપસેટ સર્જ્યો છે. તેણે કઝાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી એલેક્ઝાન્ડર બુબ્લિકને હરાવ્યો છે. આ મેચ જીતીને સુમિત બીજા રાઉન્ડમાં...