Panchmahal3 years ago
હાલોલ: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ખેલે ગુજરાત સમર કોચિંગ આયોજન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત અને પંચમહાલ જિલ્લા રમત વિકાસ અઘિકારીની કચેરી ગોધરા,દ્વારા ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પનું આયોજન હાલોલની વી.એમ. અંગ્રેજી માધ્યમ શાળામાં કરવામાં આવ્યું...