National1 year ago
PM મોદીએ Google CEO સુંદર પિચાઈ સાથે કરી વાત, ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાના નિર્ણયનું કર્યું સ્વાગત
વડાપ્રધાન મોદીએ સોમવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી અને સુંદર પિચાઈએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિસ્તરણ અંગે ચર્ચા કરી...