Surat2 years ago
સુરત મેટ્રો રેલ જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં કામગીરી પુરજોશ માં ચાલી રહી છે
સુનિલ ગાંજાવાલા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રો રેલ લાઇનની ટનલ બનાવવામાં આવી...