Gujarat2 years ago
એકતાનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી નિહાળી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા
રાજપીપલા, સોમવાર :- સૌરાષ્ટ્ર-તમિલ સંગમની ઉજવણી સદીઓના સંબંધોની યાદ તાજી કરવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના ચોથા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝુમી ઉઠ્યા હતા. આ તમિલ સંગમ ઉજવણી...