Chhota Udepur2 years ago
આદિવાસી સંસ્કૃતિને લજવતી અશ્લીલ ટીમલીઓ સામે નિયંત્રણ લાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
પ્રતિનિધિ, કાજર બારીયા આજકાલ કોઈપણ સામાજિક ધાર્મિક કે પછી લગ્ન પ્રસંગ હોય ત્યારે ડી.જે.લાવવાનું જાણે કે ફરજિયાત થઈ ગયું છે અને ડી.જે. વિના જાણે કે પ્રસંગ...