Chhota Udepur2 years ago
આન બાન શાન અને શિસ્ત સાથે કદવાલ પોલીસ જવાનોની તિરંગા યાત્રા
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”) આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને છોટાઉદપુર જિલ્લામાં ઠેર ઠેર રેલી યોજાઈ હતી. ત્યારે આજરોજ કદવાલ પોલીસ દ્વારા...