Chhota Udepur3 years ago
પાવીજેતપુરના TPOનુ ભિખાપુરા ચોકડી ઉપર સરપ્રાઇજ ચેકીંગ ગુલ્લેબાજ શિક્ષકો ઉપર તવાઈ
પ્રીતમ કનોજીયા પાવીજેતપુર છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા પંથકમાં શિક્ષણ વિભાગના ટીપીઓ દિનેશભાઈ રાઠવા અચાનક સ્કૂલના સમયે ભીખાપુરા ચાર રસ્તા પર ઉભા રહી મોડા આવતા...