National3 years ago
બેંગલુરુમાં ઉદ્યાન એક્સપ્રેસમાં લાગેલી આગ, કલાકોની જહેમત બાદ આવી કાબુમાં
બેંગલુરુના સાંગોલી રાયન્ના સ્ટેશન પર આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટફોર્મ પર ઉભેલી ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી....