Gujarat3 years ago
ઉમરેઠમાં બે દિવસ પહેલા જ ભાડે રહેવા આવેલો યુવક યુવતીના ગળે છરી ફેરવીને ફરાર
સવારના સુમારે કોઈ અગમ્ય કારણોસર બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવકે ધારદાર છરી યુવતીના ગળાના ભાગે ફેરવી દઈને બહારથી મકાનને તાળું મારીને ફરાર : ગંભીર રીતે ઘવાયેલ...