Chhota Udepur3 years ago
છોટાઉદેપુર જિલ્લામાં ૪૮૯૮૩ બેગ યુરિયા ખાતરનો જથ્થો પ્રમાણમાં મળી રહેશે
પ્રતિનિધિ, કાજર બારીયા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં ૪૮,૯૮૩ બેગ યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોઇ, રવિ પાક લેતા ખેડૂતોને પુરતા પ્રમાણમાં...