International2 years ago
‘યુદ્ધની સ્થિતિથી ન બને, એટલા માટે ચીન સાથે વાતચીત જરૂરી’, જાણો શા માટે અમેરિકી રક્ષા મંત્રીએ કહ્યું આવું
ગત રાત્રે સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ ડિફેન્સ સમિટ યોજાઈ હતી, જેમાં અમેરિકાના રક્ષા મંત્રી લોઈડ ઓસ્ટિન અને ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગફુએ પણ ભાગ લીધો હતો. કોન્ફરન્સ...