International2 years ago
મિશિગનમાં યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર, ત્રણના મોત, અનેક ઘાયલ
અમેરિકાના મિશિગન સ્થિત સ્ટેટ યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોર...