Vadodara3 years ago
વડોદરામાં નિર્માણાધિન ડો. બાબા સાહેબનું સ્મારક જ્ઞાનપીપાસુઓ માટે
સંશોધનનું કેન્દ્ર બનશે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ વડોદરામાં રાજય સરકાર દ્વારા નિર્માણાધિન વિશ્વવિભૂતિ ડો. બાબા સાહેબ મેમોરિયલની મુલાકાત લઇ તેના કાર્યની પ્રગતિની સમીક્ષા...