Panchmahal2 years ago
વિનામુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કિટ્સનો લાભ
પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને જણાવવાનું કે રાજ્ય સરકારની HRT-3 તથા HRT -4 યોજના અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે વર્ષ-૨૦૨૩-૨૪માં ૧૦...