Business1 year ago
વોટર આઈડી વિના મતદાન કરવા માંગતા હોવ તો જરૂર કરો આ કામ, મતદાન મથક પર નહીં થાય કોઈ સમસ્યા
ભારત એક લોકશાહી દેશ છે અને દરરોજ મતદાન થાય છે. હાલમાં દેશના મહત્વના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને...