Panchmahal2 years ago
પાવાગઢ ડુંગર ઉપર પાણી ન પહોંચાડી શકતા હોય તો પાણી પુરવઠા વિભાગે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ??
(સુરેન્દ્ર શાહ દ્વારા) આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પાવાગઢ ડુંગર પર પાણી ન પહોંચાડી શકતા હોય તો પાણી પુરવઠા વિભાગે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ...