Gujarat1 year ago
ચક્રવાત ‘તેજ’ ગુજરાતમાં નહીં ત્રાટકે, કેવું રહેશે આગામી 7 દિવસ હવામાન, IMDએ આપ્યું અપડેટ
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચક્રવાતી તોફાન તેજ ગુજરાતમાં નહીં ત્રાટકે. અગાઉના અહેવાલોએ ગુજરાતને ફટકો પડવાની આશંકા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ (IMD) એ કહ્યું...