Chhota Udepur3 years ago
વિશ્વ ટીબી દિન નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.
પ્રતિનિધિ, કાજર બારીયા આજે વિશ્વ ટીબી દિન ની ઉજવણી નાં ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એક કાર્યક્રમ યોજાયો, કાર્યક્રમ માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી...